ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ખાતે ચોથા નિશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન સેવાભાવી મુનિર રાજ તરફથી કરવામાં આવ્યું હતું.તરસાલી ખાતે યોજાયેલ શિબિરમાં MBBS ડોક્ટર મોસીન બક્ષ, કોઠીવાલા દ્વારા સેવા આપવામાં આવી હતી.આરોગ્ય શિબિરમાં તપાસ માટે આવનાર તમામ દર્દીઓને નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.તરસાલી ગામના ૬૦ થી વધુ લોકોએ આ શિબિરમાં આરોગ્યને લગતી સેવાઓનો લાભ લીધો હતો.
ભરૂચ: ઝઘડીયાના તરસાલી ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સહયોગથીનિશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરાયુ
ઝઘડિયા તાલુકાના તરસાલી ખાતે ચોથા નિશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન સેવાભાવી મુનિર રાજ તરફથી કરવામાં આવ્યું હતું
