🔴 Breaking
‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ : ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો…અંકલેશ્વર: સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસ મથકના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાવવાના મામલે વધુ એક આરોપીની ધરપકડભરૂચ: ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવમાં 30%નો વધારો, પુરવઠો ખોરવાતા અસરભરૂચ: જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, બે આરોપીની ધરપકડભરૂચ : જૂના તવરા ખાતે BAPS મંદિર દ્વારા ‘બાળ પારાયણ’ યોજાય, બાળકોને ડિજિટલ એડિક્શનથી દૂર રહેવા પ્રેરણા અપાયઅંકલેશ્વર:વહીવટી તંત્ર દ્વારા  હોટલો-મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ, 1 હોટલ સીલ-10થી વધુ હોટલને નોટીસભરૂચ: વાલિયાના પઠાર ગામે એક્સપાયરી ડેટના લોટનું વેચાણ, દુકાનદાર સામે કાર્યવાહીની માંગ‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ : ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો…અંકલેશ્વર: સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસ મથકના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાવવાના મામલે વધુ એક આરોપીની ધરપકડભરૂચ: ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવમાં 30%નો વધારો, પુરવઠો ખોરવાતા અસરભરૂચ: જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, બે આરોપીની ધરપકડભરૂચ : જૂના તવરા ખાતે BAPS મંદિર દ્વારા ‘બાળ પારાયણ’ યોજાય, બાળકોને ડિજિટલ એડિક્શનથી દૂર રહેવા પ્રેરણા અપાયઅંકલેશ્વર:વહીવટી તંત્ર દ્વારા  હોટલો-મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ, 1 હોટલ સીલ-10થી વધુ હોટલને નોટીસભરૂચ: વાલિયાના પઠાર ગામે એક્સપાયરી ડેટના લોટનું વેચાણ, દુકાનદાર સામે કાર્યવાહીની માંગ
ન્યૂઝ

ભરૂચ : આમોદમાં રખડતા ઢોરોનો આતંક વધ્યો,નગરપાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ

ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો. સમાચાર

ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.આ હુમલામાં રેખાબેન મહેન્દ્રભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતીજેને લઈ સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે.

નગરજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી આમોદના મુખ્ય માર્ગોબજાર વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા માત્ર કાગળ પર કાર્યવાહી બતાવી રહી છે.એક મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પણ જંબુસર નગરપાલિકામાંથી લાવવામાં આવેલ પશુ પકડવાનું પાંજરું આમોદ નગરપાલિકાના આંગણે ફક્ત શોભાના ગાંઠિયા સમાન ઉભું  છે. ન તો કોઈ ઢોર પકડાયાન તો નાગરિકોને રાહત મળી છે.જે બાબતે આમોદ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા બંને પાસે  લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.નાગરિકોમાં આક્રોશ છે કે નગરપાલિકા તો જાણે સુસ્ત નિંદ્રામાં છે,અને રખડતા ઢોરો હવે શહેરના અનધિકૃત રાજા બની ગયા છે.