• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ: ધારાસભ્ય દુષ્યંત પટેલના ફેસબુક એકાઉન્ટમાંથી એકાએક થવા લાગ્યા મેસેજ,લોકો પણ મુકાયા અચંબામાં

દુષ્યંત પટેલે મેસેજ પોસ્ટ કરી તેમનું ફેક એકાઉન્ટ બન્યું હોવાની જાણ કરી હતી

author-image
By Connect Gujarat 18 Sep 2021 in ભરૂચ ગુજરાત
New Update
ભરૂચ: ધારાસભ્ય દુષ્યંત પટેલના ફેસબુક એકાઉન્ટમાંથી એકાએક થવા લાગ્યા મેસેજ,લોકો  પણ મુકાયા અચંબામાં

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયા પડાવવાનો કારસો રચાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ધારાસભ્યએ પોલીસને અરજી આપી છે

શોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર બનાવટી એકાઉન્ટ બનાવી છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે આવો જ કિસ્સો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સાથે પણ બન્યો છે. ધારાસભ્ય દુષ્યંત પટેલના નામે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને આ એકાઉન્ટ પરથી લોકોને મેસેજ કરી નાંણાની માંગ કરવામાં આવી હતી.આ અંગેની જાણ થતા જ દુષ્યંત પટેલે મેસેજ પોસ્ટ કરી તેમનું ફેક એકાઉન્ટ બન્યું હોવાની જાણ કરી હતી અને જિલ્લા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે

#Bharuch #ConnectGujarat #bharuchnews #MLA Dushyant Patel #bharuchpolice #DushyantPatel #Fack ID #FaceBook Fack Account
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by