અંકલેશ્વર: આવકાર ડ્રગ્સ કંપનીમાં ફરી એકવાર દિલ્હી પોલીસે નાંખ્યા ધામાં
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂપિયા 5000 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું હતું.
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂપિયા 5000 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 64 મકાન માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.ઘર ભાડે આપતા મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી જરૂરી
ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળુ કાપી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.
ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસનાં કાર્યકર નિખિલ શાહ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ચાલુ વર્ષે નગરમાં 7 કિમી રૂટ પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જી સાથે નગરચર્ય માં નીકળશે
ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે
રખડતાં પશુઓ પર અત્યાચાર કરતા પહેલા ચેતજો, નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.