Connect Gujarat

You Searched For "bharuchnews"

અંકલેશ્વર : ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે ભાજપ-AAPના કાર્યકરો વચ્ચે ધીંગાણું, 2 લોકો ગંભીર

22 April 2024 4:15 PM GMT
કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો

ભરૂચ : વાગરાના ઓચ્છણ ગામે નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ, 11 લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

22 April 2024 2:32 PM GMT
ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો

ભરૂચ: કલેકટર કચેરીમાં કાર્યરત મીડિયા મોનીટરીંગ સેન્ટરની જનરલ ઓબ્ઝર્વર IAS સંદીપ કૌરએ મુલાકાત લીધી

21 April 2024 11:45 AM GMT
ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર આઈ.એ.એસ.ની નિમણૂંક કરવામાં આવી છે

ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયા છે,વાંચો બે પત્નિ પાસે છે કેટલી મિલકત

18 April 2024 1:27 PM GMT
ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી

ભરૂચ : અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ, ચોરીની ઘટનાને આપ્યો અંજામ...

18 April 2024 12:16 PM GMT
અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો

ભરૂચ : ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરાયું...

16 April 2024 12:31 PM GMT
જરૂરિયાતમંદ 100થી વિદ્યાર્થીઓને બુટ અને મોજાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ: કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ ફોર્મનો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો

16 April 2024 12:23 PM GMT
પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી

ભરૂચ: રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં 2 સ્પર્ધકો ઝળક્યા

14 March 2024 6:35 AM GMT
બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એંડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના બે સ્પર્ધકો ઝળકી શહેરનું નામ રોશન કર્યું

ભરૂચ: કનગામ ગામના પત્રકારના આબરૂ લૂંટવાના કેસમાં જામીન નામંજૂર કરતી હાઇકોર્ટ

13 March 2024 3:45 PM GMT
પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડા ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી

ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુરત ખાતેથી ધરપકડ

13 March 2024 11:32 AM GMT
પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી અને લિંબાયતની પદમાવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસનઅલી શેખને ઝડપી પાડ્યો

ભરૂચ: આમોદના કુરચણ ગામના લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર,વિવિધ સમસ્યાના ઉકેલની માંગ

13 March 2024 8:53 AM GMT
આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે

અંકલેશ્વર: વોર્ડ નંબર-4માં 36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

13 March 2024 7:59 AM GMT
બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગર પાલિકામાં રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી