માય લાયેબલ ભરૂચ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો

ભરુચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રહેવા લાયક ભરુચના સૂત્ર સાથે આ અભિયાન યોજાય રહ્યું છે.

New Update
માય લાયેબલ ભરૂચ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો

ભરુચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રહેવા લાયક ભરુચના સૂત્ર સાથે આ અભિયાન યોજાય રહ્યું છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

માય લિવેબલ ભરુચ અભિયાન અંતર્ગત યોજાયેલ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં વિવિધ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો .જેમાં ઈલેકટ્રીફાઈન, સીદી ગોમા ડાન્સ,ઝુમ્બા ડાન્સ, ઓપન ગરબા, સેલ્ફ ડીફેન્સ કલાસીસ, સાપ સીડી, લુડો, લંગડી, રસ્સા ખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, સ્પાઈરલ બોલ ગેમ્સ, કપલ રેસ વગેરે રમતો રમાડવામાં આવી હતી.ભરૂચના માતરીયા તળાવ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Latest Stories