New Update
/connect-gujarat/media/post_banners/81acc5a680bc6b5a9c9538af399fc097bb0e75bbe3dee1f53cff1e9241dc3c06.jpg)
ભરૂચ ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર નવા સરદાર બ્રિજ ઉપર આજે સાંજે છ વાગે એક ટ્રક પલટી મારી હતી. નેશનલ હાઇવે પર ટ્રક પલટી મારતા ટ્રાફિકજામ થયો હતો.
ભરૂચ થી મારુતિ એન્ટરપ્રાઇઝની ટ્રક GJ 21 v 6929 નંબરની ટ્રક ભરુચ થી ચૂનો લઈ અંકલેશ્વર અંસાર માર્કેટમાં જઈ રહી હતી. તે દરમ્યાન ઝાડેશ્વર સાંજે 6 વાગ્યેના અરસામાં નવા સરદાર બ્રિજ ઉપર ટ્રક પાર્ટી ખાઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
Latest Stories