અંકલેશ્વર: પાનોલી નજીક NH 48 પર લોખંડની એન્ગલ ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત, ટ્રક ચાલકનો આબાદ બચાવ
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી
વલસાડ શહેર તથા જીલ્લામાં આગ લાગવા સહિત અકસ્માતની અલગ અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી,
અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક માર્ગ અકસ્માતમાં ઝોમેટો કંપનીના ફૂડ ડિલિવરી બોયનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
ભરૂચના હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બેફામ ઝડપે દોડતા ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાય હતી.
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે.
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી પુલના ડાઈવર્ઝન પાસે ટ્રકમાં કેટીએમ બાઈક ઘુસી જતા બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી.