હવે, ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી પર છાશવારે સર્જાતા ટ્રાફિક જામથી અનેક વાહનચાલકોને હાલાકી..!
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.