અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના રહેણાક વિસ્તારમાં રહેતી 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા તેના ઘરે પહોંચતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો જે બાદ પરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે...અંકલેશ્વર: 3 વર્ષની બાળકી સાથે પાડોશીએ આચર્યું દુષ્કર્મ,પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા.....
અંકલેશ્વર: 3 વર્ષની બાળકી સાથે પાડોશીએ આચર્યું દુષ્કર્મ,પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું
New Update
Latest Stories