અંકલેશ્વર : જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા વૃદ્ધની હત્યા, લૂંટના ઇરાદે હત્યાનું અનુમાન..!
હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે
હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો
32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
પોલીસે ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી
સાંઇ શુકન એપાર્ટમેંટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર