New Update
/connect-gujarat/media/post_banners/7f4204ba7831d19331d9685633d98ebcee5b2954c474ea10783e9aecfe8ff908.webp)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વરના જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને 5 મોબાઈલ ફોન મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગારી લાલા ઇરસાદ સૈયદ,યોગેંદ્રસિંહ નરેન્દ્રસિંહ માટીયેડા,જાવિદ એહમદ નઝરૂદ્દીન બ્લોચ તેમજ ગફુરશા ગુલામશા ફકીરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો.
Latest Stories