અંકલેશ્વર: જમીન બચાવોના સંદેશ સાથે સાયકલ પર ભારત ભ્રમણે નિકળેલ યુવાનનું કરાયું સ્વાગત

કોલકાતામાં રહેતો 17 વર્ષીય સાહિલ ઝા સોઇલ બચાવોના સંદેશ સાથે જન જાગૃતિ ફેલાવવા ભારત ભ્રમણ કરી રહ્યો છે

New Update
અંકલેશ્વર: જમીન બચાવોના સંદેશ સાથે સાયકલ પર ભારત ભ્રમણે નિકળેલ યુવાનનું કરાયું સ્વાગત

સોઇલ બચાવોના સંદેશ સાથે દેશ ભ્રમણ માટે નીકળેલ સાયકલ યાત્રી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું કોલકાતામાં રહેતો 17 વર્ષીય સાહિલ ઝા સોઇલ બચાવોના સંદેશ સાથે જન જાગૃતિ ફેલાવવા ભારત ભ્રમણ કરી રહ્યો છે જે ૧૦ રાજ્યો પસાર કરી ગતરોજ અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેણે ટૂંકુ રોકાણ કરી માટી બચાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું બાદમાં તે આગળની યાત્રા માટે રવાના થયો હતો.

Latest Stories