અંકલેશ્વર:અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી,એકમેકને પાઠવી શુભકામના

ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી આજરોજ ઉત્તરાયણના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવાં આવી હતી

New Update
અંકલેશ્વર:અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી,એકમેકને પાઠવી શુભકામના

આજરોજ ઉત્તરાયણના પર્વની ઉજવણી

ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી

એકમેકને પાઠવી શુભકામના

પતંગ ચગાવવાની મજા માણી

અહેમદ પટેલના પુત્ર છે ફેઝલ પટેલ

અંકલેશ્વરમાં મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી આજરોજ ઉત્તરાયણના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ દ્વારા પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેઓએ લોકો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી અને એકમીને ઉત્તરાયણના પર્વની શુભકામના પાઠવી હતી..