સુરત : મકરસંક્રાંતિ નિમિત્તે સુરતીલાલાઓએ માણી સ્વાદિષ્ટ ઉંધીયાની લિજ્જત
ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.
ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.
ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી આજરોજ ઉત્તરાયણના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવાં આવી હતી
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલા ખાતે મકરસંક્રાંતિની ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ
ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી હતી...
મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉતરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે ત્યારે વિદેશી પતંગ બાજો પણ ગુજરાત આવતા થયા છે
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી