શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મકરસંક્રાંતિ નિમિત્તે સૂર્યપૂજા,ગૌપુજા સહિતના ધાર્મિક કાર્ય યોજાયા
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવામાં આવ્યું