ભરૂચ: આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ધાબા પર પતંગ રસિકોનો જમાવડો
ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી હતી...
ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી હતી...
ઉમંગ અને પતંગના તહેવાર ઉત્તરાયણની ભરૂચ જિલ્લામાં કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ઠંડીના જોર વચ્ચે પતંગ રસિકોમાં ઉત્સાહ ઠંડો જોવા મળ્યો તો બપોર બાદ ઉત્સાહ બેવડાયો હતો.