Connect Gujarat

You Searched For "ઉત્તરાયણ"

અંકલેશ્વર:અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી,એકમેકને પાઠવી શુભકામના

14 Jan 2024 11:50 AM GMT
ફેઝલ પટેલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી આજરોજ ઉત્તરાયણના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવાં આવી હતી

ભરૂચ: આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ધાબા પર પતંગ રસિકોનો જમાવડો

14 Jan 2024 11:24 AM GMT
ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો

ભરૂચ: ઉત્તરાયણ નિમિત્તે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરાયા

14 Jan 2024 9:50 AM GMT
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે

ભરુચ: ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયાનું ધૂમ વેચાણ,સવારથી જ લોકોની લાંબી લાઇન

14 Jan 2024 8:45 AM GMT
પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે

ભરૂચ: આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી, ધાબા પર પતંગ રસિકોનો જમાવડો

14 Jan 2023 12:23 PM GMT
ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી હતી...

ભરૂચ: ભાજપના યુવા મોરચા અને નેચરલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર શરૂ કરાયુ

14 Jan 2023 12:19 PM GMT
અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું

સુરત: રાજ્યકક્ષાના કેન્દ્રિય પ્રધાન દર્શના જરદોશે કરી ઉત્તરાયણના પર્વની ઉજવણી

14 Jan 2023 11:21 AM GMT
મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉતરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે ત્યારે વિદેશી પતંગ બાજો પણ ગુજરાત આવતા થયા છે

ભરૂચ: મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન, ગાયને ઘૂઘરી પણ ખવડાવી

14 Jan 2023 9:13 AM GMT
પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કરી શકે તેમજ ઘુઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ: ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, આકાશ ઘેરાયુ રંગબેરંગી પતંગોથી

14 Jan 2023 7:45 AM GMT
ગુજરાતભરમાં આજે મકરસંક્રાંતિની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી રહી છે.ચારે તરફ જ્યાં પણ નજર કરીએ ત્યાં પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે...

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ..

14 Jan 2023 7:17 AM GMT
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ

ભરૂચ-અંકલેશ્વરમાં પતંગ-દોરા-ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં ઉમટી ભીડ...

13 Jan 2023 1:44 PM GMT
પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી...