New Update
/connect-gujarat/media/post_banners/f5a839d38423b49ddc416f6a7d4ddc4e293d6435aaa4b131d0a1ed370e656d12.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે 500 ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સીના પાનસો ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાં રહેતો કુખ્યાત બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થાનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ કરશન વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Stories