અંકલેશ્વર: પોલીસે મહિલા સહીત ત્રણ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં પાસેથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા

New Update
અંકલેશ્વર: પોલીસે મહિલા સહીત ત્રણ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં પાસેથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા

Advertisment

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતી હંસાબેન જયંતિ દવે પોતાના માણસો થકી બોરભાઠા ગામમાં જુગાર રમાડે છે અને આંકડાની ચિઠ્ઠી અને રૂપિયા ગજાનંદ સોસાયટીમાં રહેતી ગાયત્રીબેન અર્જુન વસાવાને ત્યાં મોકલે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને બે મોબાઈલ ફોન મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા તાડ ફળીયા જીતુ ઉર્ફે રાજુ વસાવા,ચિરાગ ફુલસિંગ વસાવા અને ગાયત્રી વસાવાને ઝડપી પાડી હતી જ્યારે અન્ય મહિલા સહિત બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Advertisment