ગુજરાતગીર સોમનાથ : ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ પર LCBના દરોડા,55 જુગારીયાની ધરપકડ સાથે 2.90 કરોડનો મુદ્દામાલ જપ્ત ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું હતું.ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું.LCB પોલીસે 55 જુગારીઓને 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat Desk 24 Mar 2025 16:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નાના સાંજા ગામથી સ્વીફ્ટ કારની ચોરીનો ભેદ ઉકેલાયો, LCBએ કરી કાર સાથે આરોપીની ધરપકડ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ ખાતેથી એક સ્વીફ્ટ કારની ચોરી થઇ હતી,જે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 17 Jan 2025 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયામાંથી કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCBના દરોડા, ત્રણ શખ્સોની ધરપકડ ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 30 Dec 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“જાસૂસી કાંડ” : એક વર્ષથી ફરાર આરોપી SMCના હાથે દમણથી ઝડપાયો, ટ્રાન્સફર વોરંટથી ભરૂચ LCBએ ધરપકડ કરી ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે By Connect Gujarat 31 Mar 2024 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : LCB એ મારવાડી ટેકરા વિસ્તાર માંથી વિદેશી દારૂ સહિત 7.41 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા By Connect Gujarat 18 Jan 2024 23:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ: પાંચપથરા ગામેથી 30 લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપી પાડ્યો By Connect Gujarat 03 Aug 2023 22:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાવાગઢ ખાતે મંદિરમાં ચોરી કરનાર પાંચ પૈકી 3 આરોપીઓને પંચમહાલ LCBએ દબોચી લીધા By Connect Gujarat 10 Jul 2023 21:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : LCBએ ઘરફોડ ચોરી કરતા તસ્કરને ઝડપી પાડ્યો, 51 જેટલી ચોરીના ગુનાને આપી ચૂક્યો છે અંજામ LCB પોલીસ સ્ટાફને મોટી સફળતા મળી છે, 51 આંતરરાજય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને એલસીબી પોલીસે ઝડપી પાડી, કુલ રૂ 7 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. By Connect Gujarat 03 Jul 2023 13:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પોલીસે મહિલા સહીત ત્રણ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં પાસેથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 21 Feb 2023 15:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn