/connect-gujarat/media/post_banners/3cf371f008a03a56abc516d440a126b6546c5a619ed2a5073bfd94e2ad2ebf20.jpg)
સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો
અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જીલ્લામાં વસતા રાજપુરોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના તેજસ્વી તારલાઓ અને અન્ય સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.