સંસદનું શિયાળુ સત્ર : ગૃહમાં દેશની આર્થિક સ્થિતિ પર થશે ચર્ચા, આ મુદ્દાઓ પર રહેશે નજર..!
સંસદના શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી
સંસદના શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી
OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભેટ કરી હતી.
ભારત અને બાંગ્લાદેશ આ સપ્તાહના અંતમાં રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની દ્વિવાર્ષિક સરહદ-સ્તરની વાટાઘાટો કરશે.
સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો
અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે ગુજરાતભરમાંથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.....