ભરૂચ: વાગરા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિતે કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો