ભરૂચ : અમલેશ્વર ગામે ભાડભૂત જીલ્લા પંચાયતના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જીલ્લા પંચાયતના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જીલ્લા પંચાયતના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અમલેશ્વર સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, લોકસભાના સંયોજક યોગેશ પટેલ, પ્રભારી અશોક પટેલ સહિતના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories