સુરત : હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, રત્ન કલાકારોની કથડતી સ્થિતિ ચિંતાનો વિષય..!
સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.