ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પ યોજાશે

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પ યોજાશે

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અંકલેશ્વરના પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પ તારીખ 20 મે થી 4 જૂન સુધી યોજાશે.સમર કેમ્પ દરમ્યાન આર્ચરી,કરાટે, શૂટિંગ અને હોર્સ રાઇડિંગ સહિતની વિવિધ એકટીવિટી કરાવવામાં આવશે. સમર કેમ્પમાં 10 વર્ષથી ઉપરની વયના બાળકો લાભ લઈ શકશે. સમર કેમ્પમાં સમગ્ર ભરૂચ જિલ્લા અને બહારના બાળકો પણ ભાગ લઈ શકશે. સમર કેમ્પની વધુ જાણકારી અને રજીસ્ટ્રેશન માટે આપ મોબાઈલ નંબર 9924722253નો સંપર્ક કરી શકો છો.

Advertisment
Latest Stories