જામનગર : શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલન યોજાયું, 950 બહેનો જોડાયા....
શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે પદ્મશ્રી કવિ દાદ બાપુ સચિત અણમોલ કાવ્યોની સરમાયી પ્રસ્તુતિના સંભારણાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
ખેડા જિલ્લા નિયામક, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને મિશન અમૃત સરોવર અંગે નડિયાદ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રાસ ઉદ્યોગ સંબંધિત નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાસ ઉદ્યોગમાં રી-યુઝ અને રી-સાયકલિંગ તેમજ રી- મેન્યુફેકચરિંગના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અંકલેશ્વરના પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.