ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું, જુઓ વિદ્યાર્થીઓએ બિનજરૂરી પતંગની દોરીનું શું કર્યું..!
ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.
ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણાં જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, અને સંગીત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પણ ડ્રમ વગાડવાથી મનુષ્યમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડ સહિત 30થી વધુ પોલીસકર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે.