ભરૂચ: સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ: સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
New Update

ભરૂચના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી અને જરૂરી નિદાન કર્યું હતું. આ કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

#Bharuch #Connect Gujarat #Bharuch News #Gujarati News #diagnosis camp #Saurashtra Patel Seva Samaj #Postcard campaign
Here are a few more articles:
Read the Next Article