Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હિંદુસ્તાન સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયુ,મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું કર્યું રક્તદાન

રેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

X

ભરૂચમાં રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન

મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું કર્યું રક્તદાન

સીટી કેર હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાય

ભરૂચ હિંદુસ્તાન સેવા સમિતિ દ્વારા સીટી કેર હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ ભરૂચ હિંદુસ્તાન સેવા સમિતિ દ્વારા સીટી કેર હોસ્પિટલ ખાતે રેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તનું મહાદાન કરી સામાજિક ફરજ નિભાવી હતી.

Next Story