રક્તદાન એ જ મહાદાન : ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ તેમજ JCI દ્વારા રક્તદાન શિબિર યોજાય…
રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું