New Update
/connect-gujarat/media/post_banners/67282b5d45d845347a41b2407436e3bec6b74d23bc93ea379eb9bec89e34b0d4.jpg)
ઉત્તરાયરણના પર્વ પર પતંગની દોરીથી ઘ્વાતા પક્ષીઓની ભરૂચ અંકલેશ્વરમાં કરુણા અભિયાન અંતર્ગત સારવાર કરવામાં આવી હતી
કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. ઉત્તરાયરણના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ કેન્દ્ર પર કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાંથી આવતા કોલ આધારે સ્વયંસેવકોએ પહોંચી ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરી હતી
Latest Stories