Home > campaign
You Searched For "campaign"
અમદાવાદ: ફરીએકવાર શરૂ કરવામાં આવ્યું વેકસીનેશનનું મહાઅભિયાન, લોકોને પ્રિકોસન ડોઝ લેવા અનુરોધ
17 Jan 2023 12:00 PM GMTમહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે અને આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
સુરત : વ્યાજખોરી વિરૂદ્ધ કામરેજ પોલીસની મુહિમ, લોકોમાં જાગૃતતા લાવવા કર્યું ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ...
11 Jan 2023 12:42 PM GMTકામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીના પ્રચારનો આજે બીજો દિવસ, આ ચાર સ્થળોએ સંબોધશે સભા
2 Dec 2022 3:17 AM GMTPM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા તબક્કાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર કરશે. બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર...
સુરત: પરેશ રાવલે ભાજપની પ્રચાર સભામાં આલાપ્યો હિન્દુત્વનો રાગ, કોંગ્રેસ અને આપ પર કર્યા આકરા પ્રહાર
29 Nov 2022 8:37 AM GMTસુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
ભરૂચ: PM નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જંગી જનસભા સંબોધી,વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર
27 Nov 2022 12:50 PM GMTભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું
સુરત:તાપીના પૂર સમયે PM નરેન્દ્રમોદી ઘુંટણસમા પાણીમાં ઊભા રહી અધિકારીઓને માર્ગદર્શન આપતા હતા: રૂપાલા
26 Nov 2022 8:17 AM GMTકેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં ભાજપની જનસભા સંબોધી હતી અને તેમના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
25 Nov 2022 12:43 PM GMTભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
અમદાવાદ : તામિલ સમુદાયને ભાજપ તરફ વાળવા દક્ષિણ ભારતના 20 ધારાસભ્યોની ફોજ મેદાનમાં...
25 Nov 2022 9:37 AM GMTઅમદાવાદની મણિનગર અને ખોખરા બેઠક પર હિન્દીભાષી સમાજ અને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોની વસ્તી વધારે છે,
તાપી : મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ, ચૂંટણી તંત્ર દ્વારા રન ફોર વોટ યાત્રાને પ્રસ્થાન કરાવાય…
24 Nov 2022 8:32 AM GMTતાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર “રન ફોર વોટ યાત્રા”ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
તાપી:વ્યારામાં ભગવત માનની હાજરીમાં આપના યોજાયેલ રોડ શોમાં લાગ્યા મોદી –મોદીના નારા, જુઓ વિડીયો
23 Nov 2022 12:31 PM GMTતાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા
PM નરેન્દ્ર મોદીનું પ્રચાર અભિયાન ટોપ ગિયરમાં, પ્રચાર સભાઓમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
23 Nov 2022 12:12 PM GMTગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પી.એમ.નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે.
Gujarat Election ૨૦૨૨ : પ્રધાનમંત્રી મોદી આજે 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે
23 Nov 2022 4:08 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ...