New Update
/connect-gujarat/media/post_banners/ce8e14142d1e1f772bdea102106599c71ebf95dddf4c51ef3acdcdee771d5638.webp)
ભરૂચ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,ગામના આગેવાન હિમાંશુ પટેલ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના વિધાર્થીઓ શીતલ કુમારી અને વિશાલ કુમારે કર્યું હતું. સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય દીપક સોલંકીએ કર્યું હતું