ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે આવેલ પારસી શેઠના 100 વર્ષ જુના પેલેસમાં ચોરી, તસ્કરો રૂ.1.36 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર
મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે.