/connect-gujarat/media/post_banners/2e6a65481851fcdf3f3773b700aaeaa649781ccc8c33fd44ee62cef49eba55f4.jpg)
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ,સંદીપ માંગરોળા,અરવિંદ ધોરાવાળા,ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સેયદ, હેમેન્દ્ર કોઠીવાળા,ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા