New Update
/connect-gujarat/media/post_banners/d741382f5f30cd04dfd899310c44f1ed8def07603d68b147b8a107c458f747b4.webp)
ભરૂચના એક્સ્ટ્રીમ જીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જીમના સભ્યો અને સ્ટાફ માટે કરવામાં આવ્યું હતું.
ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત ત્રીજા વર્ષે એક્સ્ટ્રીમ જીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીમના સભ્યો અને સ્ટાફની કુલ ટીમ આઠ ટીમોએ ભાગ લીધો હતો.12 ઓવરની મેચ સાથે એક દિવસ માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીમના સંચાલક દિલીપભાઈ સહિત સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories