ભરૂચ: સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો

ભરૂચના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો હતો.

New Update
ભરૂચ: સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો

ભરૂચના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો હતો.

ભરૂચના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ ગોવા ખાતે યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગોવાનાં સૌજન્ય દ્વારા 30 ડિસેમ્બર 2023થી 5 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાયેલા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લઈ સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી.સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે ગોવાની આ નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી સાયક્લિસ્ટો આવે છે અને તેમની સાથે સાયક્લિંગ કરવાનો યાદગાર અનુભવ મળે છે.

Latest Stories