ભરૂચ: સાયકલીસ્ટ રાજેશ્વર રાવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 250 કી.મી.ની સાઇકલ યાત્રા માત્ર 13 કલાકમાં પૂર્ણ કરી

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર એન. રાવે કુલ 250 કીમી સાયકલીગ માત્ર 13 કલાકમા પૂર્ણ કર્યુ

New Update
ભરૂચ: સાયકલીસ્ટ રાજેશ્વર રાવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 250 કી.મી.ની સાઇકલ યાત્રા માત્ર 13 કલાકમાં પૂર્ણ કરી

તારીખ 25-12-2022‌ ના રોજ સ્ટેચ્યુ ઓફ‌ યુનિટી ખાતે STEREO ADVENTURES દ્વારા 42 કીમી મેરેથોનનુ‌ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ભરૂચ સાયકલીસ્ટ ગ્રૂપના 9 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો.ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર એન. રાવે કુલ 250 કીમી સાયકલીગ માત્ર 13 કલાકમા પૂર્ણ કર્યુ હતુ.જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા