Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે SP મયુર ચાવડા સાથે કરી મુલાકાત

ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી

ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે SP મયુર ચાવડા સાથે કરી મુલાકાત
X

ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી

ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લાના વડા મયુર ચાવડા સાહેબ સાથેની મુલાકાતમાં વ્યાસે તેમની સફર અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને જાણકારી આપી હતી.શ્વેતા વ્યાસને સાયક્લિંગ તથા ફિટનેસ બાબતે યોગદાન બદલ 15 ઓગસ્ટ 2022 નાં રોજ સ્ટાર ઈન્ડિયા ઈન્ડિપેનડેટ એવોર્ડ મળ્યો છે.આ ઉપરાંત તેઓને 2022મા નારીશક્તિ એવોર્ડથી પણ સમનિત કરવામા આવ્ય હતા.

Next Story