Home > sp mayur chavda
You Searched For "SP Mayur Chavda"
ભરૂચ: પોલીસ વડા દ્વારા 22 PSIની આંતરિક બદલી,પોલીસ બેડામાં ફફડાટ
8 Feb 2024 5:32 AM GMTજિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો.જેમાં સાગમટે જિલ્લાના 22 પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે.
ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન સહિત લોક દરબાર યોજાયો, લોકપ્રશ્નો-રજૂઆતો સાંભળવામાં આવી...
13 Jan 2024 9:37 AM GMTપાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સપેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
ભરૂચ : જંબુસરના કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું, એસપી મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત...
21 Dec 2023 1:12 PM GMTકોરા ગામ ખાતે કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનો લોકાર્પણ સમારોહ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો.
ભરૂચ : જંબુસરના કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું, એસપી મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત...
21 Dec 2023 1:11 PM GMTકોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
અંકલેશ્વર: ખરોડ ગામ ખાતે પોલીસ દ્વારા યોજાયો લોક દરબાર,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત
30 Oct 2023 10:20 AM GMTભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે યોજાયેલ લોક દરબારમાં હાજરી આપી હતી
ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે SP મયુર ચાવડા સાથે કરી મુલાકાત
26 Oct 2023 10:17 AM GMTભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી
અંકલેશ્વર: પોલીસ દ્વારા લોકોની સમસ્યા જાણવા લોકદરબારનું કરવામાં આવ્યું આયોજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત
23 Oct 2023 8:39 AM GMTશહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર : પાનોલી GIDC ખાતે ઉદ્યોગોને લગતા પ્રશ્નો અંગે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાય...
19 Oct 2023 12:13 PM GMTજિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી
ભરૂચ : જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે યોજાયું ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ”
14 Sep 2023 10:09 AM GMTભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતી