New Update
/connect-gujarat/media/post_banners/d101d2f4ed0bc9a81ab15b581e4ac55b2ec287b0a70f43dea3dd9e7d24b5ca33.webp)
આસામના સાયકલિસ્ટ અનુપમ દાશ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ સાયક્લિંગ યાત્રા 1 ઓગસ્ટ 2023ના રોજ આસામથી શરૂઆત કરી 13 રાજ્યો માં ફરી આશરે 12000 કિલોમીટર સાયક્લિંગ કરી ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સાયકલ યાત્રા દરમિયાન અનુપમ દાશ આશરે 30,000 હજાર કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી દરેક રાજ્યમાં સેવ અર્થ તથા સેવ હેલ્થનો સંદેશ આપશે.