New Update
/connect-gujarat/media/post_banners/71b98dee00df3af93112c15ec823b90b622a1fbfaa2c523c0365b08904ac9cd3.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોડેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જંબુસર એસટી ડેપોની 18 બસ ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ અનેમુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે છોટાઉદેપુરના બોડેલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં આસપાસના અનેકલ જિલ્લાના લોકોને લઇ જવામાં આવ્યા હતા ત્યારે જંબુસર એસ.ટી.વિભાગની અનેક બસ ફાળવવવામાં આવતા અનેક મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા જેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો
Latest Stories