Home > st buses
You Searched For "ST buses"
ભરૂચ:PMના કાર્યક્રમ માટે એસ.ટી.બસ ફાળવાતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી
27 Sep 2023 10:49 AM GMTPM મોદીના બોડેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જંબુસર એસટી ડેપોની 18 બસ ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ અનેમુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા
ભરૂચ: ઝઘડિયાના રાજપારડી ખાતે વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો,સમયસર એસ.ટી.બસ ન આવતી હોવાના આક્ષેપ
12 Sep 2023 9:21 AM GMTભરૂચના ઝઘડિયા તાલુકાના વિદ્યાર્થીઓએ એક અરજી લખી ઝઘડિયા બસ ડેપોના વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા છે
ભરૂચ: વાંસી ગામમાં એસ.ટી.બસ સમયસર ન આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત
31 Aug 2023 8:11 AM GMTભરૂચના વાંસી ગામ ખાતે સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી
અમદાવાદ: ઓગસ્ટ માસની રજાઓ માટે એસટી નિગમનું આગોતરું આયોજન,વધારાની એસ.ટી.બસ દોડાવવામાં આવશે
8 Aug 2022 11:14 AM GMTરાજ્યમાં ઓગસ્ટ મહિનામાં રજા લઈ લોકો ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છે. લોકો ફરવા જાય ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા સારી મળી રહે
રાજ્યમાં વરસાદના કારણે આજે અનેક ટ્રેનો રદ્દ, ST બસના પણ અનેક રૂટ બંધ
12 July 2022 9:57 AM GMTરાજ્યમાં અવિરત થઇ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે
નર્મદા : અનિયમિત બસના ધાંધિયાથી રાજપીપળા અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ...
8 July 2022 9:35 AM GMTનર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અપ-ડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ બસ ડેપો પાસે ચક્કાજામ કરી આંદોલન કર્યું હતું.
નર્મદા : નામલગઢ થી માંડણ સુધીની એસટી બસોના ધાંધિયા, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગાડતાં બસ સ્ટેન્ડ ખાતે બેસી વિરોધ નોંધાવ્યો
7 July 2022 6:45 AM GMTનર્મદાના નામલગઢ થી માંડણ સુધીના ગામોમાં એસટી બસ નિયમિત નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે
અમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, બસોના પૈડા થંભાવી દીધા
4 July 2022 6:37 AM GMTઅમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડાથી પીઠવડી હાઈસ્કૂલે જતા વિદ્યાર્થીઓને એસટી બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા.