ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ટેલીફોનીક વાતચીત દ્વારા આદિવાસી સમાજ માટે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા હતા.
સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકે ભેગા થયા હતા, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી કોન્ટ્રાક્ટરને પોલીસ મથકે બોલાવતા સમાધાન થયું હતું. આદિવાસી સમાજના યુવાનો સમક્ષ કોન્ટ્રાકટર દ્વારા માફી માંગી, હવે ક્યારે પણ આદિવાસી સમાજ તેમજ આ વિસ્તાર વિરુદ્ધ કોઈપણ વિવાદિત ટિપ્પણી નહીં કરું તેમ જણાવતા મામલો ઠાળે પડ્યો હતો
ભરૂચ : ઝઘડીયા GIDCની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં રોષ..!
કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ટેલીફોનીક વાતચીત દ્વારા આદિવાસી સમાજ માટે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા હતા.
સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકે ભેગા થયા હતા, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી કોન્ટ્રાક્ટરને પોલીસ મથકે બોલાવતા સમાધાન થયું હતું. આદિવાસી સમાજના યુવાનો સમક્ષ કોન્ટ્રાકટર દ્વારા માફી માંગી, હવે ક્યારે પણ આદિવાસી સમાજ તેમજ આ વિસ્તાર વિરુદ્ધ કોઈપણ વિવાદિત ટિપ્પણી નહીં કરું તેમ જણાવતા મામલો ઠાળે પડ્યો હતો
ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું ગુજરાત | સમાચાર |
ભરૂચ: પૌરાણીક દશાશ્વમેઘ ઘાટ પર 400 કાવડ યાત્રીઓ ઉમટ્યા, સુરતના શિવ મિત્ર મંડળનું ભવ્ય આયોજન
પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે મા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર
અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભ
અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર |
ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા ગુજરાત | સમાચાર
ભરૂચ: આમોદના આછોદ ગામે ચાલતા જુગારધામ પર પોલીસ ખેડૂત બની ટ્રેક્ટરમાં પહોંચી, 12 જુગારીઓની ધરપકડ
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાને મળતા આમોદ પોલીસે ગુજરાત | Featured | સમાચાર
અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો
અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો
ભરૂચ: પૌરાણીક દશાશ્વમેઘ ઘાટ પર 400 કાવડ યાત્રીઓ ઉમટ્યા, સુરતના શિવ મિત્ર મંડળનું ભવ્ય આયોજન
અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભ
ભરૂચ: કલેકટર કચેરી નજીકના નવનિર્મિત સર્કલનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ
હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના