ભરૂચ: ઝઘડિયા GIDCમાં લારી જિલ્લા દબાણ હટાવવા મુદ્દે MP મનસુખ વસાવાએ અટકાવી કાર્યવાહી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી
ઝઘડીયા GIDCને જોડતું ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય જેથી રેલ્વે તંત્ર દ્વારા ગરનાળું 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા
ઝઘડીયા GIDC વિસ્તારને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર, 2થી 3 ફૂટ ઉંડા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી.
તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.