વલસાડ: ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહની ઉજવણી નિમિત્તે વિશાળ કિસાન રેલી યોજાઈ
વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ દિવસ નિમિત્તે કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ દિવસ નિમિત્તે કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.