ભરૂચ: ઐતિહાસિક ભાગકોટના ઓવારા સ્થિત ઝૂલેલાલ મંદિરે ચેટીચંદના પર્વની ઉજવણી, ભાગલાના સમયથી પ્રગટે છે અખંડ જ્યોત
ભરૂચના ઝૂલેલાલ મંદીર ખાતે ચેટીચંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ભરૂચના ઝૂલેલાલ મંદીર ખાતે ચેટીચંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો
રાજભા ગઢવી પર એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાજુ વસાવા સહિતના આગેવાનો દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું