ભરૂચ : SRF ફાઉન્ડેશન દ્વારા 3 તાલુકામાં 30 દિવસીય સમર કેમ્પ યોજાયો, 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લિધો...

ભરૂચ : SRF ફાઉન્ડેશન દ્વારા 3 તાલુકામાં 30 દિવસીય સમર કેમ્પ યોજાયો, 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લિધો...
New Update

હાલ ચાલી રહેલા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસમાં રચનાત્મક પ્રવ્રુતિઓ તરફ દોરાય તે હેતુસર અને વિદ્યાર્થીઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફની પહેલ સાથે SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના 3 તલુકાઓની 35 જેટલી પ્રાથમિક શાળઓમાં વિવિધ પ્રવ્રુતિઓ અને કર્યોક્ર્મો યોજવામાં આવ્યા હતા. આ 30 દિવસીય સમર કેમ્પ દરમિયાન ભરૂચ તાલુકાની 12 શાળાઓ, વાગરા તાલુકાની 5 અને નેત્રંગ તલુકાની 18 શાળાઓના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સહાભેર ભાગ લિધો હતો.

આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને તેમની બૌદ્ધિક વ્રુધિ, સામાજિક વિકાસ અને શારિરીક વિકાસ થાય સાથે નવિનિકરણ પ્રવ્રુતિઓના માધ્યમથી ઉત્સહાથી શિખવાની તક મળે અને શિક્ષણને પ્રોત્સાહન મળે. આ કેમ્પમાં વય જૂથ મુજબ ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ અને 6થી 8ના વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમર કેમ્પ 4 ભાગમા વહેચવામાં આવ્યુ છે. જેમ કે, અઠવાડીયું-1 ચીત્ર અને પોસ્ટર બનાવવાની વિવિધ બાબતો, અઠવાડીયું-2 કઠપૂતળી, માસ્ક અને અન્ય પ્રોપ્સ સાથે વાર્તા કહેવા, અઠવાડીયું-3 EVS/સાયન્સ ફન ગેમ્સ અને ટોય મેંકિગ સ્પર્ધા અને અઠવાડીયું-4 સ્કીટ, રોલ પ્લે અને ડ્રામા સહ અભ્યાસક્રમ પ્રવૃતિઓ - ક્લે મૉડિલંગ, EVS/સાયન્સ મૉડલ બનાવવા, પ્રયોગ સેટઅપ અને ડેમોન્સ્ટ્રેશન, પોસ્ટર બનાવવા, વેસ્ટમાંથી શ્રેષ્ઠ, ઓછા ખર્ચમા વિજ્ઞાનના પ્રયોગો અને રોલ પ્લે, નુક્કડ નાટક અને ડીબેટ, ઇન્ડોર અને આઉટડોર રમતો - સ્થાનિક રમતો, બેડિમન્ટન, ખો-ખો, ટગ ઓફ વોર, મુજીકલ ચેર, ઇન્ડોર ગેમ્સ: ચેસ, કેરમ, લુડો, ડમ્બ ચૅરેડ્સ, બલૂન અથવા બોલ ગેમ્સ વગેરે. સ્થાનિક કલા અને હસ્તકલાનો પિરચય, ઇિતહાસ વિશે અને પ્રવૃતિઓ એક્સપોઝર મુલાકાતો (વૈકલ્પીક)- વિદ્યાર્થીઓને સ્થાનીક પોસ્ટ ઓિફસ, પોલીસ સ્ટેશન, બેંક, પીએચસી, વિગેરેની મુલાકાત કરાવામા આવી. દર અઠવાડિયાના, શનિવારના રોજ તમામ વિદ્યાર્થીઓની સ્પર્ધા પણ રાખવામાં આવી છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #organized #Students #participated #SRF Foundation #summer camp
Here are a few more articles:
Read the Next Article